• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

વડસર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં 10000રૂપિયાનો સહયોગ આપ્યો જેથી શાળા ટોયલેટ રીપેરીંગ કરાવી શકે.શાળા ના આચાર્યા બહેન દ્વારા સન્માન કરવામાં આવ્યું.સૌ બાળકોને નાસ્તો આપ્યો.

09 Feb 2026

આચાર્યા શ્રી જ્યોતિબહેન સોલંકી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

Benefited People 253
Raised Of Amount 0
Donated Of Amount 0