ગાંધીનગર સાહિત્ય અકાદમી ના અધ્યક્ષ ભાગ્યેશ ભાઈ જહાં તરફથી સાહિત્યની સેવા બદલ પ્રમાણપત્ર અને ટ્રોફી મળી. આ સન્માન સમારંભમાં સૌ ને નાસ્તો કરાવ્યો લાયન્સક્લબ વિષે માહિતી આપી
09 Feb 2026
સન્માન સમારંભ માં સૌ ને નાસ્તો કરાવ્યો અને લાયન્સ ની પ્રવૃત્તિ વિષે જણાવ્યું તેમજ લાયન્સ માં જોડાવવા જણાવ્યું.