Lions quest center 3 class opening.
01 Sep 2026
લાયન્સ ક્લબ ઓફ તલોદ દ્વારા તા. 1.9.2026 ના રોજ ટ્રીનીટી સ્કુલ,તલોદ દ્વારા 3 લાયન્સ ક્વેસ્ટ સેન્ટર નું ઓપનીંગ ડિસ્ટ્રીક્ટ કેબિનેટ કો. ઓર્ડિનેટર મીનાબેન જયસીન્ધાની તેમજ ડિસ્ટ્રીક્ટ કેબિનેટ ના સભ્યો ની હાજરી માં ઉદગાટન કરવામાં આવ્યું.