લાયન્સ અમદાવાદ ફોર્ટ ક્લબ તરફથી મનો દિવ્યાંગ બાળકોને પતંગ, ચિકી, અને ભોજન આપવામાં આવ્યું તે પ્રસંગે અતિથિ તરીકે નિમંત્રણ મળ્યું. બાળકોને ઉત્સાહિત કરવાં વક્તવ્ય આપ્યું.
10 Jan 2026
અમદાવાદ ફોર્ટ ક્લબ દ્વારા આયોજીત કરાયેલો મનો દિવ્યાંગ બાળકો ને પતંગ અને અન્ય ગીફ્ટ્સ આપવામાં આવી. ભોજન પણ પીરસવામાં આવ્યું.