• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

દેશભક્તિ કાર્યક્રમ.

14 Aug 2026

તારીખ 14.8.2026 લાયન્સ કલબ ઓફ તલોદ ના સભ્યો એ સ્વાતંત્ર્ય દિન આગળના દિવસે મશાલ સરઘસ કાઢવાનું આયોજન કરેલ હતું. જેમાં પ્રેસિડેન્ટ લલિતાબેન ગોસ્વામી, વાઇસ પ્રેસિડેન્ટ સંદીપકુમાર શાહ, સેક્રેટરી તારા બેન, ટ્રેઝરર દક્ષાબેન પટેલ પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમ ના સેક્રેટરી શ્રી યુધિષ્ઠિરભાઈ, ડિસ્ટ્રીક્ટ કેબિનેટ ના શ્રી મુકેશભાઈ, પાસ્ટ પ્રેસિડેન્ટ સુભાષચંદ્ર ગોસ્વામી, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી હરેશ ભાઇ પટેલ, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી હઠીસિહ ઝાલા લાયન ગેમરભાઈ પટેલ મળી સૌએ મશાલ સરઘસ માં ભાગ લીધો હતો.

Benefited People 50
Raised Of Amount 0
Donated Of Amount 0