સ્પોન્સર કરેલી અમારી ક્લબ મેટ્રો સીટી ના જોઈન્ટ સેક્રેટરી ગીરીશભાઈ રાવલ ની રિટાયર્ડમેન્ટ ની પાર્ટી નું આયોજન કર્યું. સૌ ક્લબ મેમ્બર્સ ને ઇન્વાઇટ કર્યા અને તેઓની ફેમિલી સાથે સિલેબ્રેટ કર્યું કેક કાપી.
22 Jan 2026
મેટ્રો સીટી ક્લબના જોઈન્ટ સેક્રેટરી ની રિટાયર્ડમેન્ટ ની પાર્ટી નું આયોજન કર્યું