ઉતરાયણ તહેવારમાં ધવાયેલા પંખીઓ ની સારવાર માટે અંકુર ચાર રસ્તા આગળ શરૂ કરાયેલા કેન્દ્રોને સહયોગ આપ્યો અને સાંજે કેન્દ્ર માં સેવા આપતાં સ્થાનિકો ને નાસ્તો પૂરો પાડ્યો.સાત જેટલાં કબૂતરોનો જીવ બચાવવામાં સફળ રહ્યાં.
14 Jan 2026
પતંગ ની દોરીથી ધવાયેલા પંખીઓ ની સારવાર માટે કેન્દ્ર શરૂ કર્યું. અને અન્ય સંસ્થાઓ ને સહયોગ આપ્યો. સાત જેટલાં પંખીઓ ને બચાવી લેવામાં આવ્યા.