આજ ૨૧/૦૯/૨૦૨૬ ના રોજ કમલેશભાઈ ની ઓફિસ માંલાયન્સ ક્લબ અમદાવાદ સિટી ની બોર્ડ મિટિંગ કરવામાં આવી.જેમાં હવે ક્યાં સેવા ના કર્યો કરવાના છે? અને ફંડ એકત્ર કરવા માટે ની ચર્ચા કરવામાં આવી. મિટીંગ માં PDG દેવજી ભાઈ , રાજેશભાઈ સોની , બીના બેન, મુકેશભાઈ, ભગવાન ભાઈ હાજર રહ્યાં હતાં.
| Benefited People | 10 |
| Raised Of Amount | 2000 |
| Donated Of Amount | 2000 |