અમદાવાદ માં અલગ અલગ જગ્યાએ યોગશિબિર શરૂ કરી જેમાં સ્થાનિક બહેનો અને ભાઈઓ આવીને યોગ કરી શકે અને નિરોગી રહી શકે દરેક યોગ કર્મી ને યોગશિબિર પુરી થયે હેલ્થી નાસ્તાની વ્યવસ્થા કરી.
05 Feb 2026
સ્થાનિક બહેનો માટે અમદાવાદ માં જુદી જુદી જગ્યાએ યોગ શિબિર શરૂ કરી જે તા - 5/2/26 થી 11/2/26 સુધી ચાલશે.