સરકારી શાળા નં 2 માં વિદ્યાર્થીઓને માનસિક રીતે સ્વસ્થ રહેવા નિયમિત યોગ કરવું જોઈએ તે વિષે વક્તવ્ય આપ્યું ત્યારબાદ નજીક આવેલી સરસ્વતી શાળા ના સંયુક્ત ઉપક્રમે રેલી નું આયોજન કરાયું.