સાંજે કલોલ બક્ષી પંચ છાત્રાલય માં પ્રાથમિક શાળાના બાળકોને માટે ભોજનનું આયોજન કર્યું. તેમજ શાળાના સંચાલક મનસુખ ભાઈ શ્રીને બાળકોને ક્રિકેટ ના સાધનો અને અન્ય રમત ના સાધનોની જરૂરિયાત પુરી કરીશું એવું કમિટમેન્ટ આપ્યું.
13 Jan 2026
કલોલ ના છાત્રાલય ના બાળકોને સાંજે ભોજન નું આયોજન કર્યું