• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

વિરમગામ ખાતે શરૂ કરેલો પરમેનેન્ટ પ્રોજેક્ટ દત્તક લીધેલી પરિશ્રમ લાયન્સ શાળામાં આજે સાંસ્કૃતિક કાર્યકમ નું આયોજન કરાયું જેમાં બાળકોએ સુંદર નૃત્ય સંગીત ના પ્રોગ્રામ રજૂ કર્યા સૌ બાળકને ભોજન પીરસવામાં આવ્યું.

10 Jan 2026

સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું અને બાળકોને ભોજન પીરસવામાં આવ્યું.

Benefited People 607
Raised Of Amount 0
Donated Of Amount 0