આજે અમદાવાદ સીટી V Care ફાઉન્ડેશન તથા સ્વામિનારાયણ સંસ્થા સાથે 200 જેટલા સ્વયંસેવકો સાથે 7000 વૃક્ષો ના પ્લાટેંશન નો કાર્યક્રમ આજે ગાંધીનગર સનરાઈઝ પાર્ક ખાતે યોજાયો જેમાં પ્રમુખ જે જે મેવાડા મહેમાન તરીકે પદમસિંહ ચૌહાણ દેવજીભાઈ પૂર્વ ગવર્નર વિવેક સિંહ ઝો.છે બીનાબેન ઝો.ચે સચિન ચતુર્વેદી પરાગ શાહ રાજેશભાઈ GST CORD કનુભાઈ મુકેશભાઈ પ્રવીણભાઈ શિવરતનભાઈ વિગેરે ઉપસ્તીથ રહ્યા હતા
| Benefited People | 80 |
| Raised Of Amount | 70000 |
| Donated Of Amount | 70000 |