આવિષ્કાર હાઈ સ્કૂલની કન્યાઓ માટે આજે સાડી દિવસ ની ઉજવણી કરી અને તેઓને ભારતીય સંસ્કૃતિ ના આ પરિધાનની સુંદરતા વિષે જણાવ્યું. લાયન્સ ની લિઓ ક્લબ માં જોડાવવાનું આમન્ત્રણ આપ્યું.
22 Jan 2026
લાયન્સ ની લિઓ ક્લબ શરૂ કરવાં મોટીવેટ કરી. અને સાડી દિવસ ની ઉજવણી કરી.