સવારે 10 વાગે ચાંદખેડા ખાતે આવેલા સ્લમ વિસ્તારમાં લાયન્સ ક્લબ અમદાવાદ સીટી અને મેટ્રો સીટી દ્વારા બાળકોને અક્ષર જ્ઞાન મળી રહે તે માટે ચોપડાનું વિતરણ કર્યું. મેટ્રો સીટીના મેમ્બર અરુણાબેન રાવલ દ્વારા આ જ્ઞાન શાળા શરૂ કરવામાં આવી છે,.
11 Feb 2026
મેટ્રો સીટી ક્લબના મેમ્બર અરુણા બેન રાવલ દ્વારા જ્ઞાન શાળા શરૂ કરવામાં આવી જેમાં અમદાવાદ સીટી તરફથી 3000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી.