• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

અહેમદપુર પ્રાથમિક શાળામાં ક્લબના ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ જે જે બાળકને સ્વેટર ગિફ્ટ આપવામાં આવ્યા.

02 Jan 2026

ક્લબના ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ જે જે મેવાડા તરફથી શાળાના દરેક બાળકને સ્વેટર ગિફ્ટ આપવામાં આવ્યા અને નાસ્તો આપવામાં આવ્યો

Benefited People 823
Raised Of Amount 0
Donated Of Amount 0