તા 27-07-2025 રવિવાર ના રોજ મોડાસા લાયન્સ ક્લબ અને રામાણી લેબોરેટરી ના સંયુક્ત ઉપક્રમે, ફ્રી ડાયાબિટીસ ચેક અપ કેમ્પ મનોકામના પૂર્ણ હનુમાન મંદિર ખાતે યોજાયો... જેમાં 93 લાભાર્થી ઓ એ લાભ લીધો...આ કાર્યક્રમ લાયન્સ પ્રમુખશ્રી નીરવભાઈ, લા.ખજાનચી જીગ્નેશભાઈ, મંત્રીશ્રી અરવિંદભાઈ.. લા ઝોન ચેરમેન પરેશભાઈ, ડી સી રૂરલ પ્રવીણભાઈ... લા રામભાઈ... લા રમેશભાઈ.. લા પંકજભાઈ.. લા. મનોજભાઈ.. લા... ભરતભાઈ... ના સાથ સહકાર થી સરસ રીતે પૂર્ણ થયો...
Benefited People | 93 |
Raised Of Amount | 0 |
Donated Of Amount | 0 |