• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

મોતિયા નિદાન -ઓપરેશન કેમ્પ.

27 Sep 2026

આજે તારીખ. 27.9.26 રવિવાર નારોજ આંખો ની તપાસ નિદાન અને મોતિયા ઓપરેશન માટેનો સગદલપુર ગામે યોજાયો. 218 લોકોએ આંખો ની તપાસ કરાવી. 75 નંગ ચશ્મા rahat દરે આપવામાં આવ્યા. 4લોકો મોતિયા ના ઓપરેશન કરવા જેવા મળ્યા. 3વ્યક્તિ આજેજ ઓપરેશન કરાવવા ઓગણજ આઈ હોસ્પિટલ ની ગાડીમાંજ ઓગણજ ખાતે રવાના કરવામાં આવ્યા.1વ્યક્તિ 30.9.26 ના રોજ જવાના છે.

Benefited People 218
Raised Of Amount 0
Donated Of Amount 0