• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

Mental health and well being activity

04 Oct 2025

*Mental Health & Well-Being* *Activities* update *Lions Club* *of* *Ahmedabad Maninagar* Mental Health and Well-Being કાર્યક્રમ અંતર્ગત તારીખ : ૪/૧૦/૨૫ શનિવાર ના રોજ ઉપાધ્યાય વિધા વિહાર ના બાળકોને ઉપરોક્ત કાર્યક્રમ ની જાણકારી અને guidance આપવામાં આવ્યું. ખુબજ આવકારદાયક પ્રતિસાદ મળેલ છે. આ કાર્યક્રમ ની રૂપરેખા પ્રોજેક્ટ ચેરમેન લાયન નંદીની બેન રાવલે ખૂબ જ સરળ અને અસરકારક બનાવેલ છે. આ ડ્રીમ પ્રોજેક્ટ આપણા visionary DG શ્રી હિરેનભાઈ મેવાડા ના વિઝન દ્વારા અને ક્લબ પ્રમુખ શ્રી નીતિનભાઈ પટવારી ની આગેવાની માં કરવામાં આવેલ છે.

Benefited People 300
Raised Of Amount 0
Donated Of Amount 0