પ્રણામ હાઈસ્કૂલમાં વક્તવ્ય આપી, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મુકેશભાઈ પટેલ ના ગ્રીન સિગ્નલ થી રેલી કાઢી,
08 Oct 2025
પ્રણામ હાઈસ્કૂલમાં મોટીવેશન સ્પીચ આપી અને શ્રી મુકેશભાઈ ના હસ્તે ગ્રીન સિગ્નલ સાથે વિદ્યાર્થીઓ ( ગુજરાતી અને ઇંગલિશ મીડીયમ બન્ને )ઓ એ પ્લે કાર્ડ સાથે રેલી કાઢી.