પરમેનેન્ટ પ્રોજેક્ટ માં દતક લીધેલી પરિશ્રમ લાયન્સ શાળા ની મુલાકાતે આવેલાં અમદાવાદ મેટ્રો સીટી ના પ્રેસિડેન્ટ દિવ્યાંગ મેવાડા નું સ્વાગત કર્યું.
18 Feb 2026
મેટ્રો સીટી ના પ્રેસિડેન્ટ દિવ્યાંગ મેવાડાએ લાયન્સ પરિશ્રમ શાળાની મુલાકાત લઇ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને ખેલ કુંભ ના સફળ આયોજન બદલ સંચાલકો નો આભાર માન્યો.