ક્લબના દરેક સભ્ય દ્વારા LCIF માં 100 ટકા અનુદાન આપવા બદલ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું. કલબ ના પ્રેસિડેન્ટ જે જે મેવાડા સાહેબ નું MJF બનવા માટે સન્માન કરવામાં આવ્યું