• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે રાહ ફાઉન્ડેશન સાથે જોડાયેલાં અંધજનો ને અયોધ્યા અને વારાણસી ની તીર્થ યાત્રા કરાવવાનું આયોજન કર્યું, દરેક યાત્રાળું ભાઈ બહેનોને ટ્રાવેલિંગ beg ગિફ્ટ આપી અને સાથે સાથે એક ટીશર્ટ ગિફ્ટ આપ્યું.

21 Feb 2026

શ્રી રામ અંકિત કરેલું ભગવા રંગનું ટીશર્ટ આપ્યું.

Benefited People 204
Raised Of Amount 0
Donated Of Amount 0