Lions club of Maninagar તરફથી તારીખ 17-9-25 ના રોજ L G Hospital જનરલ વોડ માં ફ્રૂટ - બિસ્કીટ ગરીબ દર્દી ને આપવાનો પ્રોગ્રામ કર્યો સવારે 8.30 વાગે આશરે 300 દર્દી ઓ ને વિતરણ કરવામાં આવ્યું.