• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આત્મ નિર્ભર યોજના અંતર્ગત સોની સમાજની 21 જરૂરિયાત મંદ બહેનો ને સિલાઈ મશીન આપ્યું. આ સાથે દોરા અને સિલાઈની કીટપણ ગિફ્ટ આપી.

03 Feb 2026

સમાજમાં મધ્યમ વર્ગ ની બહેનો આત્મ નિર્ભર બનાવવા, 21 સિલાઈ મશીન ગિફ્ટ આપ્યા.સૌને નાસ્તો આપ્યો.

Benefited People 309
Raised Of Amount 0
Donated Of Amount 0