• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

લપકામણ ખાતે બિંદુ ભગત ભક્તિ સંસ્થાન ના ગાર્ડન માં યોગ શિબિર નું આયોજન કર્યું.

07 Feb 2026

લપકામણ ના સ્થાનિકોમાં આરોગ્ય ની જાગૃતિ આવે તે માટે વક્તાને આમન્ત્રિત કર્યા અમદાવાદ સીટી તરફથી સૌને ફ્રૂટ આપવામાં આવ્યા

Benefited People 204
Raised Of Amount 0
Donated Of Amount 0