પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી મહેશભાઈ શાહ ના જન્મદિન નિમિત્તે તેમના આર્થિક સહયોગથી જરૂરિયાત મંદ બહેનને સિલાઈ મશીન ગિફ્ટ આપ્યું, આ સાથે સિલાઈ ના વર્ગ માટે ના તમામ જરૂરી સાધનો ક્લબ દ્વારા પુરા પાડ્યા..
28 Jan 2026
સિલાઈ કામ કરતી બહેનને સિલાઈ મશીન આપ્યું અને સીવણ વર્ગ માટે જરૂરી સાધનો પુરા પાડ્યા.