• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

Childhood cancer

09 Aug 2025

🌻 *રાખી સેલિબ્રેશન* 🌻 મહાભયંકર કેન્સર 🦂 રોગ સામે ઝઝૂમી રહેલ કુમળા બાળકો 👶🏻 ને બહેન ની લાગણીશીલ આશીર્વાદ યુક્ત રાખી થકી શારીરિક સ્વાસ્થ્ય માં સુધારો થાય એવા નિર્મણ સંકલ્પ સાથે સિવિલ હોસ્પિટલ ના પીડિયાટ્રિક કેન્સર વોર્ડ માં ગઈ કાલે તા.8/9/2025 ના રોજ રક્ષાબંધન નો કાર્યક્રમ *લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજય નગર* દ્વારા ઊજવવામાં આવ્યા હતો. દવા અને ઇન્જેક્શન ના ગંભીર વાતાવરણ ને થોડા અંશે હળવો કરવાના હેતુ થી,બાળકો સાથે *ગેમ 🤹🏻‍♂️🎈 રમી ને ગિફ્ટ 🎁થકી* એમના ચહેરા પર એક નાનકડી સ્મિત 😄 ફરકવાનો પ્રયાસ કર્યો હતો. 🌻 *લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજય નગર* 🌻

Benefited People 51
Raised Of Amount 5000
Donated Of Amount 5000