• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

FOOD FOR HUNGER

26 Jul 2026

આજે *લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સીટી* ના સક્રિય અને ખુબ સેવાભાવી સભ્ય એવા *સુમિત્રા બહેન* *નાયકે* નરોડા વિસ્તાર ના નાના બાળકોને બિસ્કિટ નું વિતરણ કર્યું. ZC બીના બહેનના આર્થિક સહયોગ થી આ વિતરણ કરવામાં આવ્યું.

Benefited People 100
Raised Of Amount 5000
Donated Of Amount 5000