આંબેડકર હોલ ખાતે આજે બિઝનેસમાં સફળ થયેલી મહિલાઓ નું પ્રેરણાદાયી વક્તવ્ય ના કાર્યક્રમ નું આયોજન કર્યું. જસુ ભાઈ કવિ એ પોતે પણ સુંદર વક્તવ્ય આપ્યું દરેક બહેનોને લાયન્સ ક્લબ માં જોડાવાનું આમન્ત્રણ આપ્યું.
20 Feb 2026
સફળ બિઝનેસ વુમન ના વક્તવ્ય નું આયોજન કર્યું