આંબેડકર હોલ ગાંધીનગર ખાતે સિનિયર સીટીઝનો ના ગ્રૂપમાં નિવૃત્તિ બાદ આવતાં ડિપ્રેસન વિષે વક્તવ્ય આપવા આમંત્રણ અપાયું. વડીલોને નિવૃત્તિ બાદ ફિઝિકલી અને મેન્ટલી એક્ટિવ કેમ રહેવું એ વિષે જણાવ્યું
25 Jan 2026
વડીલોને ખુશ રહેવું અને કાર્ય રત કેમ રહેવું એના વિષે વક્તવ્ય આપ્યું. સિનિયર સીટીઝન ગ્રૂપની મહિલા અધ્યક્ષ એ મારું શાલ ઓઢાડી સન્માન કર્યું.