• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

પટેલ સમાજની બહેનો માટેનો સર્વઇકલ કેન્સર અને brest કેન્સર અવેરનેસ માટે યોજાયેલા કાર્યકમ માં ભાગ લીધો અને પાટીદાર સમાજની સંસ્થામાં 21000 રૂપિયા અનુદાન આપ્યું સૌ ના ભોજન માટેનું આયોજન કર્યું.

11 Jan 2026

કેન્સર અવેરનેસ માટેનો કાર્યક્રમ માં સહયોગી બન્યા

Benefited People 504
Raised Of Amount 0
Donated Of Amount 0