• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

FOOD FOR HUNGER

01 Aug 2026

*લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સીટી* દ્વારા આજે (તારીખ: 01/08/2026 શનિવારે) સાંજે 6:45 વાગ્યે ટાઇટેનિયમ સિટી સેન્ટર બહાર હનુમાન મંદિર ખાતે *ખીચડી પ્રસાદ* નું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌ સાથી મિત્રો ને હાજર રહેવા વિનંતિ. *સ્થળઃ* હનુમાન મંદિર, ટાઇટેનિયમ સિટી સેન્ટર બહાર, આનંદ નગર રોડ, સચિન ટાવર પાસે, સેટેલાઇટ, અમદાવાદ.

Benefited People 100
Raised Of Amount 5000
Donated Of Amount 5000