• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

ચાંદખેડા ખાતે આવેલાં સ્લમ વિસ્તારમાં નાના બાળકોને એક જોડી કપડાં સ્પોન્સર કરેલી કલબના મેમ્બર બિપીનભાઈ પટેલના જન્મદિનનિમિત્તે અપાવ્યા. અમદાવાદ સીટી તરફથી બાળકોને નાસ્તો આપવામાં આવ્યો.

06 May 2026

બાળકોને કપડાં ગિફ્ટ આપવામાં આવ્યા

Benefited People 28
Raised Of Amount 0
Donated Of Amount 0