• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

સવારે ગોપાલક કન્યા શાળા ગાંધીનગર માં કવેસ્ટ ના કાર્યક્રમ નું આયોજન કર્યુંમુખ્ય અતિથિ નઇમ તિરમીજી નું સન્માન કર્યું..

21 Jan 2026

ચાઈલ્ડ કાઉન્સિલર શ્રી મીના બહેન વ્યાસ ના વક્તવ્ય નું આયોજન કર્યું અને બાળકોને 2 બુક આપી.સૌને નાસ્તો આપ્યો.

Benefited People 308
Raised Of Amount 0
Donated Of Amount 0