• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે સવારે સાંતેજ શાળા ના બાળકોને બટાકાપૌવા નો નાસ્તો વહેંચ્યો.

09 Jan 2026

આજે તા -9/1/25 શુક્રવારના રોજ સવારે સાંતેજ સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને ગરમાગરમ બટાકાપૌઆનો નાસ્તો આપ્યો. બાળકોના મોં પરની ખુશી આપ જોઈ શકો છો...

Benefited People 634
Raised Of Amount 0
Donated Of Amount 0