મેન્ટલી એવેરનેશ વીક ના ભાગ રૂપે ધરોઈ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ માધ્યમિક શાળામાં બાળકો સમક્ષ તે અંગે નું વક્તવ્ય આપ્યું.