આજકાલ બેસ્ટ કેન્સર ના તેમજ અન્ય કેન્સરના વધતા જતાં કેસ ને રોકવા માટે ગાંધીનગર ની કોલેજમાં ડો. રાજવીર સિંધુ (સ્પેશ્યિલિટી ઈન કેન્સર)નું વક્તવ્ય નું આયોજન કર્યું.
19 Feb 2026
ડોકટરે બહેનોના સવાલોના જવાબ આપ્યા. લાયન્સ ક્લબ તરફથી બહેનોને નાસ્તો આપવામાં આવ્યો