• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

ફૂડ ફોર હંગર વિકના અનુસંધાનમાં આજે સવારે 10 વાગે સદવિચાર પરિવારની દિવ્યાંગ બાળકોના છાત્રાલય અને પ્રાથમિક અને માધ્યમમિક શાળામાં બાળકોને 10 ટ્રાય સિકલ ગિફ્ટ આપી અને સૌ બાળકોને જમાડ્યા.

04 Jan 2026

દિવ્યાંગ બાળકોને ટ્રાય સિકલ ગિફ્ટ આપી અને સૌને જમાડ્યા

Benefited People 1532
Raised Of Amount 0
Donated Of Amount 0