• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

જાસપુર ખાતે ઠાકોર સમાજ માં 11 મધ્યમ વર્ગ ના યુવક યુવતીઓ ના સમૂહ લગ્નમાં 3 યુગલોને ઘર વખરી ની તમામ વસ્તુ ઓ લાયન્સ ક્લબ તરફથી ગિફ્ટ આપી સહયોગી બન્યા

05 May 2026

ઠાકોર સમાજના 11 યુગલોને તેમજ તેમનાં સગાઓને જમાડ્યા અને 3 દંપતીઓને કરિયાવર ગિફ્ટ આપ્યો.

Benefited People 852
Raised Of Amount 0
Donated Of Amount 0