• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

અન્ન દાન એ મહા દાન એ કાર્યક્રમ હેઠળ ગાંધીનગર ખાતે આવેલી ઇન્દ્રોડા સરકારી શાળામાં બાળકોને જમાડ્યા.

06 Jan 2026

ગાંધીનગર ખાતે આવેલી સરકારી શાળામાં બાળકોને જમવાની વ્યવસ્થા કરી.

Benefited People 564
Raised Of Amount 0
Donated Of Amount 0