સવારે લાયન્સ સનરાઇઝ ઓક્સિજન પાર્કમાં સિનિયર સીટીઝન માટે સ્પેશિયલ સીટીંગ એરેન્જમેન્ટ માટે મિટીંગ ભરી જેમાં સીટી ક્લબના પ્રેસિડેન્ટ, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ,, મેટ્રો સીટીના પ્રેસિડેન્ટ હાજર રહ્યાં હતાં.
08 Dec 2025
ગાંધીનગરના કોમ્યુનિટી હોલ ખાતે લાયન્સ સન રાઇઝ ઓક્સિજન પાર્ક માટે અગત્યની મિટીંગ ભરાઈ.