પરમેનેન્ટ પ્રોજેક્ટ ના ઉપલક્ષ માં આજે વિરમગામ ખાતે આવેલી દત્તક શાળાપરિશ્રમ લાયન્સ શાળા ની મુલાકાત લીધી અને બાળકોની 26 મી જાન્યુઆરી ઉજવવાની તૈયારીઓ જોઈ. શિક્ષકો સાથે મિટીંગ કરી.બાળકો ને ઉત્સાહિત કર્યા.
20 Jan 2026
પ્રજાસતાક ની દિવસ ની ઉજવણી નિહાળી બાળકોનો ઉત્સાહ વધાર્યો