• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

wheelchair Donation

29 Jul 2026

આજે *ગુરુપૂર્ણિમા ના પાવન અવસરે *લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સીટી* ના સેવાભાવી મેમ્બર *સુમિત્રાબેન નાયક* અને તેમની સાથે અભ્યાસ કરી ચૂકેલા મિત્રો એ ભેગા મળી...ગઈકાલે અને આજે સવારે... તેઓની શાળાના *4 શિક્ષકો* ને ( જેઓ ચાલી ન શકે તેવી પરિસ્થિતિ માં હોવાથી )તેઓની તકલીફ સમજી તેમનાં ઘેર જઈ *વિહલચેર ગિફ્ટ* આપી. આવા *સેવા કાર્યો લાખો રૂપિયાના દાન* થી વધુ અભિનંદન ને પાત્ર છે 🙏

Benefited People 4
Raised Of Amount 10000
Donated Of Amount 10000