આજે તા. 30.8.2026 રવિવારે આંજણા ગામ ખાતે ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ તેમજ મોતિયા ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. 225 લોકો એ આંખો નું નિદાન કરાવ્યું. 125 રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું. 10 વ્યક્તિ ને મોતિયા ના ઓપરેશન કરવા કર્ણાવતી આઇ હોસ્પિટલ ખાતે મોતિયા નું ઓપરેશન કરવા માટે મોકલવામાં આવેલ હતા. જેમાં લાયન્સ કલબ ઓફ તલોદ ના પ્રેસિડેન્ટ લલિતાબેન ગોસ્વામી, સેક્રેટરી તારાબેન પટેલ, ટ્રેઝરર દક્ષાબેન પટેલ, પાસ્ટ પ્રેસિડેન્ટ સુભાષચંદ્ર ગોસ્વામી, હરેશભાઈ પટેલ વગેરે એ હાજરી આપી હતી. 225 વ્યક્તિ ની તપાસણી 125 રાહત દરે ચશ્મા, 10 વ્યક્તિ મોતિયા ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા. 50 વ્યક્તિ ઓની ડાયાબીટીસ તપાસણી કરવામાં આવી.
| Benefited People | 225 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |