• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં મેગા ફૂડ વિતરણ નો કાર્યકમ નું આયોજન કર્યું સેકન્ડ વાઇસ ડિસ્ટ્રીક્ટ શ્રી ભરત ભાઈ શેઠ ને આમન્ત્રિત કર્યા. તેઓનું સન્માન કર્યું.

05 Jan 2026

ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તાર ના લોકોને જમાડ્યા

Benefited People 1142
Raised Of Amount 0
Donated Of Amount 0