માનસિક સ્વસ્થતા સપ્તાહ ના અનુસન્ધાને અમરદીપ માનસિક દિવ્યાંગ મહિલા આશ્રમ ની મુલાકાત લીધી.
07 Oct 2025
અમરદીપ ટ્રસ્ટ દ્વારા ચાલતી માનસિક રીતે સંતુલન ગુમાવી ચૂકેલી બહેનો સાથે વાત ચિત કરી સ્થાનિક બહેનો સાથે મળી ભજન નો પ્રોગ્રામ નું આયોજન કર્યું. બહેનો ને નાસ્તો આપીને સંસ્થાને 5000 રૂપિયા દાન પેટે આપ્યા