સ્પોન્સર કરેલી ગાંધીનગર મેટ્રો ક્લબ દ્વારાગાંધીનગર ખાતે સેક્ટર -6માં મેડિકલ કેમ્પ. ડેન્ટલ કેર અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ નું આયોજન કરાયું. જેમાં ડાયાબિટીસ કીટ માટે અમદાવાદ સીટી તરફથી 6000 રૂપિયાનો સહયોગ આપવામાં આવ્યો.
06 Feb 2026
મેડિકલ કેમ્પ ના આયોજનમાં સહકાર આપ્યો.ડોક્ટર્સ અને સ્ટાફના ભોજન નું આયોજન કર્યું