• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

Childhood cancer

04 Feb 2026

Dear Lions, તારીખ - 4-2-2026 બુધવાર ના રોજ *"વર્લ્ડ કેન્સર દિવસ"* નિમિત્તે કેન્સરગ્રસ્ત બાળકોના લાભાર્થે M.P. Shah cancer hospital માં *મુખ્ય મહેમાન 2nd Vice District Governer શ્રી ભરતભાઈ શેઠ* ના વરદ હસ્તે રૂ. ૫૧૦૦૦/- નો cheque અર્પણ કરવામાં આવ્યો.

Benefited People 100
Raised Of Amount 51000
Donated Of Amount 51000