10/09/2026 ના રોજ શીલજ અમદાવાદ ખાતે આવેલા શ્રમિકો ની વસાહત માં અતિવૃષ્ટિ ના કપરા કાળ માટે લાયન્સ ઇન્ટરનેશનલ તરફથી ભારે વરસાદથી અસરગ્રસત થયેલાં લોકો માટે મળેલી રાશન કીટ નું વિતરણ કરવાંમાં આવ્યું.આ પ્રસંગે ગવર્નર શ્રી એલ. કે વાધેલા સર, તથા ક્લબ ના તમામ પદાધિકારીઓ તથા પાસ્ટ પ્રેસિડેન્ટ હાજર રહ્યા. 70 કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
| Benefited People | 280 |
| Raised Of Amount | 14700 |
| Donated Of Amount | 14700 |